ગુજરાત નાં ખેડાજીલા માં વિદેશી દારૂ ની રેમછેલ

July 16, 2024 8:46 am Total Views: 10331

ખેડા બ્યુરોચીફ : દિનેશ.જી.બાગરશા

ગાંધી નાં ગુજરાત માં બુટલેગરો દ્વારા તમામ તાલુકોમાં લાખો રૂપિયા નો વિદેશી દારૂ મંગાવાઈ રહ્યો છે.નવ જુવાનિયાઓ ને નશા ને રવાડે ચડાવીને કમાણી કરતાં આ લોકો પર કમર કસતી સમગ્ર ખેડાજીલા પોલીસ ખુબ પ્રશનનીય કામગીરી કરી રહી છે.

Advertisement Image

हमारे यूट्यूब चैनल को सबस्क्राइब करें

કાબેલિયત.નેટવર્ક.સમયસુચકતા અને ઈમાનદારીએ સમાજમાં પોલીસ ની છબી સુધારી છે.દરેક વાર તહેવારે નશો કરીને ઉજવણી કરતાં નવયુવાનો ને વ્યસનમુક્ત કરીને સંસ્કારી બનાવવા માટે દરેક નાગરિકો એ પોલીસતંત્ર ને સાથ સહકાર આપવો પડશે

Advertisement Image

ये ख़बर आपने पढ़ी देश के तेजी से बढ़ते सबसे लोकप्रिय हिंदी न्यूज़ प्लेटफ़ॉर्म पर
,आज तेजी से बदलते परिवेश में जहां हर क्षेत्र का डिजिटलीकरण हो रहा हैऐसे में  हमारा यह नएवस पोर्टल सटीक समाचार और तथ्यात्मक रिपोर्ट्स लेकर आधुनिक तकनीक से लैस अपने डिजिटल प्लेटफार्म पर प्रस्तुत है। अपने निडरनिष्पक्षसत्य और सटीक लेखनी के साथ मैं प्रधान संपादक अमित साहू और मेरे सहयोगी अब 24x7 आप तक पूरे देश विदेश की खबरों को पहुंचाने के लिए कटिबद्ध हैं।