મંજુસર પોલીસ મથક ની હદમાં ઝડપાયેલા દોઢ કરોડનો દારૂ પર મુન્ડેજર ફેરવ્યું

October 10, 2024 5:36 am Total Views: 10323

ખેડા બ્યુરોચીફ : દિનેશ.જી.બાગરશા

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથક ની હદમાં ગત વર્ષમાં વિવિધ દરોડામાં ઝડપાયેલ વિદેશી દારૂનો આશરે 24 હજાર 318 નંગ બોટલ રૂપિયા આશરે દોડ કરોડનો મુદ્દામાલ પર ગોલ્ડન ફેરવીને નષ્ટ કરવામાં આવ્યો હતો

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં પોલીસ વિભાગની વિવિધ એજન્સીઓ દ્વારા સમય અંતરે બરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ સમયે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો એરફેર કરતી મોટો જથ્થો ઝડપાયો હતો જેને આજરોજ નામદાર કોર્ટના આદેશ મુજબ વિવિધ વિભાગોની જેમ કે નાયબ જિલ્લા પોલીસવાળા નશાબંધી આપકારી વિભાગના અધિકારી તેમજ મંજુસર પોલીસ મથકના સ્ટાફની હાજરી અને દેખરેખ હેઠળ રોલર ફેરવીને નાબૂદ કરવામાં આવ્યો હતો જેમાં આશરે 24,300 નંગ બોટલ રૂપિયા આશરે દૂર કરવાનો મુદ્દામાલ નાબૂદ કરવામાં આવ્યું હતું સાવલીના મંજુસર પોલીસ મથકની હદ માંથી ઝડપાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

Advertisement Image

हमारे यूट्यूब चैनल को सबस्क्राइब करें

રિપોર્ટર : અઝરુદ્દીન ચૌહાણ

Advertisement Image

ये ख़बर आपने पढ़ी देश के तेजी से बढ़ते सबसे लोकप्रिय हिंदी न्यूज़ प्लेटफ़ॉर्म पर
,आज तेजी से बदलते परिवेश में जहां हर क्षेत्र का डिजिटलीकरण हो रहा हैऐसे में  हमारा यह नएवस पोर्टल सटीक समाचार और तथ्यात्मक रिपोर्ट्स लेकर आधुनिक तकनीक से लैस अपने डिजिटल प्लेटफार्म पर प्रस्तुत है। अपने निडरनिष्पक्षसत्य और सटीक लेखनी के साथ मैं प्रधान संपादक अमित साहू और मेरे सहयोगी अब 24x7 आप तक पूरे देश विदेश की खबरों को पहुंचाने के लिए कटिबद्ध हैं।