નવાપુરા યુવક મંડળ છાણી વડોદરા ખાતે શેરી ગરબા નું ખુબ સુંદર આયોજન | GIN National News

October 12, 2024 12:11 pm Total Views: 10337

ખેડા બ્યુરોચીફ : દિનેશ.જી.બાગરશા

ગુજરાતની ઓળખ એવા ગરબા ગુજરાતી એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાતી નવાપુરા યુવક મંડળ છાણી વડોદરા ખાતે શેરી ગરબા નું ખુબ સુંદર આયોજન કરવામાં આવેલું હતું તેની સાથે અલગ અલગ વેશભૂષા સાથે લોકો માતાજીના ગરબે ઘૂમ્યા હતા. નાના બાળકોથી લઇ બધા જ લોકો માતાજીના ગરબે રમ્યા હતા શેરી ગરબા ના માધ્યમથી લોકોને પ્રોત્સાહિત કરવા પોતાની દીકરી પોતાના ઘર આગને એવો મેસેજ આપવા અને ગુજરાતની સંસ્કૃતિ જળવાય તે હેતુથી ગુજરાતી ગરબા ની ઓળખ જળવાઈ રહે શેરી ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement Image

ये ख़बर आपने पढ़ी देश के तेजी से बढ़ते सबसे लोकप्रिय हिंदी न्यूज़ प्लेटफ़ॉर्म पर
,आज तेजी से बदलते परिवेश में जहां हर क्षेत्र का डिजिटलीकरण हो रहा हैऐसे में  हमारा यह नएवस पोर्टल सटीक समाचार और तथ्यात्मक रिपोर्ट्स लेकर आधुनिक तकनीक से लैस अपने डिजिटल प्लेटफार्म पर प्रस्तुत है। अपने निडरनिष्पक्षसत्य और सटीक लेखनी के साथ मैं प्रधान संपादक अमित साहू और मेरे सहयोगी अब 24x7 आप तक पूरे देश विदेश की खबरों को पहुंचाने के लिए कटिबद्ध हैं।